અંકલેશ્વર ની પ્રાથમિક શાળાના ચિત્રશિક્ષકને ઇન્ફ્લુએન્સર બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ મા સ્થાન પ્રાપ્ત થયુ

=પ્રાથમિક શાળા ના શિક્ષક પ્રદીપ દોશી ને એવોર્ડ પ્રાપ્ત થયો =દેશ માંથી 31 ચિત્રકારોએ ભાગ લીધો હતો...