Views: 191
Read Time:49 Second
એકત્ર કરાયેલું બ્લડ અમદાવાદ, વ્યારા અને બારડોલી સહિત સુરતની ૮ બ્લડ બેંકમાં અર્પણ કરાશે
રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં વેસુ સ્થિત શ્યામમંદિર પાટોત્સવના પવિત્ર અવસરે મંદિરમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં ૧૭૫૦ યુનિટ રક્ત એકત્ર કરાયું હતું. આ રક્તને અમદાવાદ, વ્યારા અને બારડોલી સહિત સુરતની ૮ બ્લડ બેંકમાં અર્પણ કરાશે
આ પ્રસંગે શ્યામ મંદિરના ટ્રસ્ટી, કાર્યકર્તાઓ અને કમિટીના સભ્યો સહિત મોટી સંખ્યામાં રક્ત દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
Good